અમદાવાદ: એસ્ટ્રલ કંપનીમાં આવકવેરા વિભાગની દરોડાની કાર્યવાહી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદની એસ્ટ્રલ કંપનીમાં આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાતથી જ આઇટી વિભાગે સર્ચ ઓપરેશન શરુ કર્યું છે.આવકવેરા વિભાગ વિવિધ દસ્તાવેજની પણ ચકાસણી કરી રહ્યું છે. આ દરોડા દરમિયાન બેનામી મિલકત સામે આવે તેવી વકી સેવાઈ રહી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram