અમદાવાદઃ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં થયો વધારો, કેટલા નોંધાયા કેસ?

Continues below advertisement
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. અહીંયા 25 ડિસેમ્બર સુધી ડેન્ગ્યુના 134 અને ચિકનગુનિયાના 127 કેસ નોંધાયા છે. પાણીજન્ય ટાઈફોઈડના 176 અને કમળાના 165 કેસ નોંધાયા છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram