અમદાવાદ: ટીબીના કેસમાં વધારો, 9 મહિનામાં 23 વોર્ડમાં 2 હજાર જેટલા કેસ
Continues below advertisement
અમદાવાદમાં ટીબીના કેસમાં વધારો જોવા મળ્યો છે. 9 મહિનામાં 23 વોર્ડમાં 2 હજાર જેટલા કેસ નોંધાયા છે. મચ્છરજન્ય અને પાણીજન્ય બીમારી બાદ ટીબીને કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. દર્દીઓથી હોસ્પિટલ અને દવાખાના ઉભરાઈ રહયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad ABP News Hospital Patient Mosquito Disease Waterborne Illness TB ABP Live Hospital