પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનના બાંધકામનું નિરીક્ષણ કર્યું, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની કન્સ્ટ્રક્શન સાઈડ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. 1 કલાક સુધી પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીએ સુરક્ષાને ધ્યાને ધ્યાનમાં રાખીને માથે હેલ્મેટ પણ પહેર્યું હતું. રાત્રે પોણા 9 વાગ્યે પીએમ મોદી કન્સ્ટ્રક્શન સાઈડ પર પહોંચ્યા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram