Ahmedabad Iskcon Bridge Case | ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવો વળાંક, તથ્ય પટેલે જામીન અરજી પરત ખેંચી
Continues below advertisement
Ahmedabad Iskcon Bridge Case | ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવો વળાંક. મુખ્ય આરોપી તથ્ય પટેલ દ્વારા કરાયેલી જામીન અરજી પરત ખેંચાઈ. ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી જામીન અરજી પરત ખેંચી. તમામ દલીલો પૂર્ણ થયા બાદ આજે હાઇકોર્ટ આપવાની હતી ચુકાદો. હાઇકોર્ટના ચુકાદા પહેલા જામીન અરજી પરત ખેંચાઈ. તથ્ય પટેલને હજુ પણ રહેવું પડશે જેલમાં.
Continues below advertisement
Tags :
Gujarat High Court Tathya Patel Pragnesh Patel ISKCON Accident Ahmedabad Iskcon Bridge Case ISKCON Bridge Case Ahmedabad Accident Case