Ahmedabad IT Raid | અમદાવાદમાં ડો. સુજય મહેતાના ઘરે આઇટીની રેડ, 100 અધિકારી તપાસમાં જોડાયા

Continues below advertisement

Ahmedabad IT Raid | મુંબઈ આઇટી રેડનું અમદાવાદ કનેક્શન સામે આવ્યું છે. અમદાવાદમાં ડો. સુજય મહેતાના ઘરે આઇટીની રેડ પડી છે. 100 અધિકારી તપાસમાં જોડાયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram