Ahmedabad | ખોખરા અને ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર પાસે કેમ પક્ષ લેશે રાજીનામું, જાણો મોટું કારણ
Continues below advertisement
Ahmedabad | મહાનગરપાલિકાનો ઘાટલોડિયા અને ખોખરા વોર્ડ જ્યાં આગામી વર્ષમાં પેટા ચૂંટણી યોજાઈ શકે છે. ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર મનોજ પટેલ અને ખોખરા વોર્ડના કોર્પોરેટર પક્ષની સૂચના મુજબ રાજીનામા આપશે.
Continues below advertisement