અમદાવાદઃ લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ સત્તાધીશોના પાપે નામશેષ, જુઓ વીડિયો

Continues below advertisement
  અમદાવાદમાં ઔતિહાસિક લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ સત્તાધિશોના પાપે નામશેષ થઇ ગયું છે.એક સમયે ખૂબ જ પ્રખ્યાત અને મોટા ગણાતા સ્ટેડિયમને બે દાયકાથી ઔદ્યોગિક એકમોના કેમિકલયુક્ત અને ગટરોના ગંદા પાણી ઠાલવવા માટેના તળાવમાં ફેરવી દેવાયું છે. રાજકીય સભાઓથી લઈ ક્રિકેટ મેચોથી સતત ધમધમતા અને જીવંત રહેતા આ સ્ટેડિયમની સત્તાધીશોએ એવી તો દશા બગાડી દીધી કે આ સ્ટેડિયમનો ભવ્ય ઇતિહાસ  જન માનસમાંથી લગભગ વિસરાઇ ગયો છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram