અમદાવાદઃ ઓઢવ GIDC કોલોની વિસ્તારમાં સ્થાનિકોનો વિરોધ, નેતાઓએ મત માંગવા ન આવવાના બેનર લાગ્યા
Continues below advertisement
પ્રાથમિક સુવિધાના અભાવને લઇને અમદાવાદના ઓઢવના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઓઢવ GIDC કોલોની વિસ્તારમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ રાજકીય નેતાઓએ મત માંગવા ન આપવાના બેનર લગાવ્યા હતા.
Continues below advertisement