અમદાવાદમાં રસીકરણને લઈને લોકોમાં ભારે ઉત્સાહ, પાલડી વેક્સિનેશન કેન્દ્ર પર લાગી લાંબી લાઈનો
Continues below advertisement
ગુજરાત સ્થાપના દિવસે 18 થી 44 વર્ષના વયજૂથ ધરાવતા લોકોને વેકસીનેશનની જાહેરાત બાદ શહેરમાં અલગ અલગ કેન્દ્રો ઉપર વેકસીન માટે લાઈનો લાગેલી નજરે પડી રજિસ્ટ્રેશન કરાવેલા યુવાનોમાં વેકસીનને લઈને ઉત્સાહ જોવા મળ્યો તો પાલડી સ્થિત ફતેહપુરા શાળામાં એક કલાકમાં 41 નાગરિકોને વેકસીન આપવામાં આવી. મહત્વનું છે કે અમદાવાદમાં પ્રથમ દિવસે 13289 નાગરિકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો જેમાં 8635 પુરુષો અને 4786 મહિલાઓને વેકસીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો.
Continues below advertisement