અમદાવાદ: મેમનગરમાં વેકસીનેશન માટે રસીકરણ કેન્દ્ર બહાર લાંબી કતારો, વહેલી સવારથી ઊભા છે લોકો

Continues below advertisement

બુધવારે મમતા દિવસ હોવાથી વેકસીનેશનની કામગીરી બંધ રહી હતી. જે બાદ ગુરુવારે સવારથી જ લોકોએ રસીકરણ કેન્દ્ર બહાર લાંબી લાઇન લગાવી હતી. રસીકરણ માટે લોકો પોતાનો નંબર આવે તે માટે રાહ જોઈ રહ્યા હતા. મેમનગરમાં વેકસીનેશન માટે રસીકરણ કેન્દ્ર બહાર લાંબી કતારો જોવા મળી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram