પાટણ:સિદ્ધપુર તાલુકાના તાવડીયા ગામની ઘટના, એક સાથે 13 જેટલા ભ્રૂણ મળ્યા
Continues below advertisement
પાટણના સિદ્ધપુર તાલુકાના તાવડીયા ગામમાંથી મોટી સંખ્યામાં ભ્રૂણ મળી આવ્યા હતા. એક સાથે 13 જેટલા ભ્રૂણ મળી આવતા ગામમાં ચકચાર મચી હતી. ગામના બાળકો જ્યારે રમતા હતા ત્યારે તેમનું ધ્યાન ગયું અને પ્લાસ્ટિકની બોટલમાં 13 જેટલા ભ્રૂણ મળી આવ્યા હતા.
Continues below advertisement
Tags :
Patan Incident Found ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Tawadia Village Siddhpur Taluka 13 Fetuses