અમદાવાદઃ પૈસાની લેતીદેતીમાં મામાએ કર્યું ભાણેજનું અપહરણ, આરોપીની કરાઈ ધરપકડ
abp asmita
Updated at:
23 Dec 2021 12:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં જીરાનો વેપાર કરતા ભાણેજનું પોતાના જ મામાએ અપહરણ કર્યું છે. 25 લાખ રૂપિયાની લેતીદેતીમાં મામાએ ભાણેજનું અપહરણ કર્યું છે. સરખેજથી અપહરણ કરીને જામનગર લઈ ગયા હતા.