અમદાવાદ: રૂપિયાની લેતીદેતી મામલે ભાણેજનું અપહરણ કરતા મામા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદમાં મામાએજ ભાણેજનું અપહરણ કર્યું હતું. રૂપિયાની લેતીદેતી મામલે આ અપહરણ કરવામાં આવ્યું હતું. જીરાનું વેપાર કરતા ભાણેજનું અપહરણ કરવામાં આવ્યું છે. આરોપી સરખેજ થી અપહરણ કરીને જામનગર લઇ ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Ahmedabad Gujarat News Rupee ABP News Accused State Sarkhej Abduction ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP News