Ahmedabad: બેકાબુ સંક્રમણને કારણે શહેરની સોસાયટીઓએ ક્લબ હાઉસમાં જ ઊભા કર્યા કોવિડ સેન્ટર, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 4 હજારને પાર પહોંચતા શહેરની સોસાયટીઓ જાગૃત બની છે. અહીંની ઈસ્કોન પ્લેટિનિયમ સોસાયટીના ક્લબ હાઉસમાં જ કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.અહીં મેડિકલ સ્ટાફ પણ હાજર રહે છે.
Continues below advertisement