Ahmedabad: મહાગુજરાત એમ્પ્લોયર એસોસિયેશને બેન્કના ખાનગીકરણ સામે કર્યો વિરોધ
Continues below advertisement
અમદાવાદના આશ્રમ રોડ ખાતે મહાગુજરાત એમ્પ્લોયર એસોસિએશન બેંકના ખાનગીકરણને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે તેમના વિરોધ પ્રદર્શન બે દિવસ સુધી યથાવત રહેશે અને તેમની જો માંગણીઓ નહી સ્વીકારવામાં આવે તો આગળ પણ તેઓ વિરોધ પ્રદર્શન કરશે. મહાગુજરાત એમ્પ્લોયર એસોસિએશનના કહેવા મુજબ 146 લાખ કરોડ જે જનતાના છે તે ખાનગી બેંકોને હાથમાં ના સોંપવા જોઈએ તેમનો એવું પણ કહેવું છે કે જો બેંકનું ખાનગીકરણ થશે તો ખેડૂતો પણ અહીંયા બેંકમાં નહીં આવી શકે
Continues below advertisement