અમદાવાદ મેડિકલ એસોસિયેશનના તબીબો ઉતરશે હડતાળ પર, જુઓ વીડિયો

Continues below advertisement

IMAના તબીબો શુક્રવારે હડતાળ પર ઉતરશે. આયુર્વેદના તબીબોને 58 સર્જરી કરવાની પરવાનગી સામે એલોપથી તબીબો વિરોધ નોંધાવશે. આવતીકાલે સવારના 6 થી સાંજના 6 કલાક સુધી વિરોધ નોંધાવશે.
તબીબો કોવિડ અને તાત્કાલિક મેડિકલ સહાય સિવાયની તમામ સેવાઓ બંધ રાખશે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram