અમદાવાદઃ શહેરના 73 ભુવાને પુરવા માટે 2 કરોડ રૂપિયાથી વધુનો ધુમાડો, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
01 Dec 2021 11:53 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં મનપા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ચાલુ વર્ષે શહેરમાં 73 ભુવા પડ્યા છે. જેને પુરવા માટે 2 કરોડ 82 લાખ રૂપિયાનો ધુમાડો થયો છે. દર વર્ષે ચોમાસામાં આ સ્થિતિ યથાવત રહે છે.