અમદાવાદઃ બે હજારથી વધુ શિક્ષકોની રજા કરાઇ રદ, એક સપ્તાહથી વધારે રજા લેવી હશે તો કોની લેવી પડશે મંજૂરી?
Continues below advertisement
કોરોનાની રસીમાં સર્વેમાં જોડાયેલા બે હજારથી વધુ શિક્ષકોની રજા રદ કરવામાં આવી છે. મ્યુનિસિપલ શાળાના શિક્ષકોને જરુર જણાશે તો જ રજા મળશે. એક સપ્તાહથી વધારે રજા લેવી હશે તો હેડ ઓફિસથી મંજૂરી લેવી પડશે.
Continues below advertisement