અમદાવાદ: મચ્છર અને પાણીજન્ય રોગો વધ્યા, ચિકનગુનિયા , ડેન્ગ્યુના કેસમાં વધારો

Continues below advertisement

અમદાવાદમાં વરસાદના વિરામ બાદ રોગચાળો વકર્યો છે. મચ્છર અને પાણીજન્ય બીમારીઓ વધી રહી છે. દવાખાના અને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય રહયા છે. ચિકનગુનિયા , ડેન્ગ્યુ જેવા રોગો વધી રહયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram