અમદાવાદ મહાનગરપાલિકાના વર્ષ 2021-22નું બજેટ શા માટે પાછું ઠેલાયું, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધતા કમિશનરે મહાનગરપાલિકાનું વર્ષ 2021-22નું બજેટ પાછું ઠેલવાનો નિર્ણય કર્યો છે. અગાઉ ચૂંટણીના કારણે નક્કી કરેલા સમયે ડ્રાફ્ટ બજેટ રજુ નહોતું થઈ શક્યું.
Continues below advertisement
Tags :
Budget Gujarati News Ahmedabad ABP ASMITA Corona Corporation Commissioner Transition Back Corona Update