Ahmedabad News । રખડતા ઢોરને લઈને અમદાવાદ મનપાની ફરી કાર્યવાહી
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad News । રખડતા ઢોરને લઈને અમદાવાદ મનપાની ફરી કાર્યવાહી
Ahmedabad News । રખડતા ઢોરને લઈને અમદાવાદ મનપાની ફરી કાર્યવાહી, અમદાવાદ મનપા ટીમની રખડતા ઢોર અંગે કાર્યવાહી, લાયસન્સ વગર રાખવામાં આવેલા અને રાખતા ૩૮ ઢોર પકડવામાં આવ્યા, CNCD વિભાગની ટીમે બોડીવોર્ન કેમેરા અને પોલીસને સાથે રાખી કરી કામગીરી, કાળિગામના ભરવાડ અને ઠાકોર વાસ માથી ૨૪ પશુઓ પકડવામાં આવ્યા, સરદારનગરના આંબાવાડી સર્કલ પાસેથી ૭ પશુઓ પકડવામાં આવ્યા, મનપા ના પૂર્વ ઝોનમાંથી ૭ પશુઓ પકડવામાં આવ્યા, રખડતા ઢોરને લઈને અમદાવાદ મનપાની ફરી કાર્યવાહી, અમદાવાદ મનપા ટીમની રખડતા ઢોર અંગે કાર્યવાહી, લાયસન્સ વગર રાખવામાં આવેલા અને રાખતા ૩૮ ઢોર પકડવામાં આવ્યા, CNCD વિભાગની ટીમે બોડીવોર્ન કેમેરા અને પોલીસને સાથે રાખી કરી કામગીરી, કાળિગામના ભરવાડ અને ઠાકોર વાસ માથી ૨૪ પશુઓ પકડવામાં આવ્યા, સરદારનગરના આંબાવાડી સર્કલ પાસેથી ૭ પશુઓ પકડવામાં આવ્યા, મનપા ના પૂર્વ ઝોનમાંથી ૭ પશુઓ પકડવામાં આવ્યા