Ahmedabad News: કર્ણાવતી ક્લબના 200 સભ્યમાંથી 14 ખેલાડીની ટીમ બનશે, IPLની મેચ સમકક્ષ ટૂર્નામેન્ટનું આયોજન
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad News | કકર્ણાવતી ક્લબના 200 સભ્યમાંથી 14 ખેલાડીની ટીમ બનશે, IPLની મેચ સમકક્ષ ટૂર્નામેન્ટનું આયોજન
IPL ની જેમ કર્ણાવતી કલબના સભ્યો માટે આગામી સપ્તાહમાં યોજાશે ટુર્નામેન્ટ. કલબના 200 જેટલા સભ્યોના ઓક્શન બાદ 14 સભ્યોની બનશે ટિમ. કર્ણાવતી કલબના સભ્યોને મનોરંજન માટે આગામી સપ્તાહમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે
અમદાવાદની કર્ણાવતી ક્લબના સભ્યો માટે IPLની જેમ યોજાશે ક્રિકેટ ટૂર્નામેન્ટ. ક્લબના 200 સભ્યના ઓક્શન બાદ 14 ખેલાડીની ટીમ બનાવવામાં આવશે. ક્લબના સભ્યોના મનોરંજન માટે આગામી સપ્તાહમાં ટુર્નામેન્ટનું આયોજન કરાયું.. જે 25 દિવસ સુધી ચાલશે.. બુધવારે ક્લબની વિવિધ ટીમ દ્વારા નિર્ધારિત બજેટ અને રકમ સાથે ખેલાડીઓની ખરીદી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.. કર્ણાવતી કલબના સંચાલકોનો દાવો છે કે.. ક્લબના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારે IPL સમકક્ષ મેચ યોજાશે..