અમદાવાદઃ લાખોના ખર્ચે બનાવાયેલી ઓફિસમાં છેલ્લા કેટલાક વર્ષોથી એક પણ સાંસદ આવ્યા નથી

Continues below advertisement

અમદાવાદ જિલ્લા પંચાયત કચેરીમાં સાંસદ કિરીટ સોલંકીની ગ્રાન્ટમાંથી લાખો રૂપિયાના ખર્ચે ઓફિસ બનાવવામાં આવી છે. અહીંયા તમામ વૈભવી સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ અહીંયા છેલ્લા કેટલાક વર્ષોથી એક પણ સાંસદ જિલ્લા પંચાયતમાં આવ્યા નથી.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram