Ahmedabad | હવે લાયસન્સ નહીં હોય તો નહીં રાખી શકાય ઢોર, લાયસન્સ વગરના ઢોર રહેશે શહેર બહાર

Ahmedabad| આજથી શહેરમાં લાયસન્સ વગર ઢોર રાખવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પરવાનગી માટે પશુમાલિકોને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola