અમદાવાદઃ પ્રથમ ડોઝનું સો ટકા વેક્સિનેશન થયું પુરુ, કેટલા સમયમાં કામગીરી થઈ પૂર્ણ?
abp asmita
Updated at:
22 Oct 2021 10:03 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં પ્રથમ ડોઝનું સો ટકા વેક્સિનેશન થઈ ચૂક્યું છે. જાન્યુઆરી 2021માં વેક્સિનેશન શરૂ થયું અને 9 મહિનામાં પહેલા ડોઝનું 100 ટકા વેક્સિનેશન પૂર્ણ થયું છે. દિવ્યાંગો માટે અલગ વેક્સિનેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી.