અમદાવાદ : AMCની સામાન્ય સભા શરૂ થતા પહેલાં જ વિપક્ષે હોબાળો કર્યો
Continues below advertisement
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન-AMCની સામાન્ય સભા શરૂ થતાં પહેલાં વિપક્ષી નાગરસેવકોએ દેખાવો કર્યા. શહેરમાં ઝાડા ઉલટીના કેસ વધતા વિપક્ષે દેખાવો કર્યા હતા. કાઉન્સિલરો દૂષિત પાણી સાથે સામાન્ય સભામાં જવા રવાના થયા હતા. પૂર્વઝોન અને મધ્યઝોનમાં દૂષિત પાણીની સમસ્યા અંગે વિપક્ષે વિરોધ કર્યો હતો. શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે.
Continues below advertisement