અમદાવાદ: બાગ-બગીચાઓની જાળવણીનો મામલો, કોન્ટ્રાકટ અમુલ પાસેથી પરત લેવાયા,જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદમાં બાગ-બગીચાઓની જાળવણી મામલે અહેવાલ પ્રસારિત થતા તંત્ર હરકતમાં આવ્યું છે. અમુલના અધિકારીઓની અમદાવાદ કોર્પોરેશનના રિક્રિએશન કમિટી સાથે બેઠક થઇ હતી. બાગ-બગીચાઓના કોન્ટ્રાકટ અમુલ પાસેથી પરત લઇ લેવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશને અમુલના અધિકારીઓને સૂચના આપી છે. દર મહિને રીવ્યુ કરવા માટે કહેવાયું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Ahmedabad Gujarat News Rain Amul ABP News State Review Officer Month Gardening ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Updates Maintenance Harkat ABP News