અમદાવાદ: પાયાની સુવિધાઓ ન મળતા સ્થાનિકોમાં રોષ, દક્ષિણ ઝોનની સબ ઝોનલ ઓફિસમાં પ્રદર્શનો

Continues below advertisement

અમદાવાદની દક્ષિણ ઝોનની સબ ઝોનલ ઓફિસમાં સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો છે. પાયાની સુવિધાઓને લઈને સ્થાનિકોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાણી, રોડ, રસ્તા, ડ્રેનેજની સુવિધા અંગે લોકોએ માંગ કરી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram