MP: અલીરાજપરમાં તાલિબાની સજાનો વીડિયો વાયરલ, વૃક્ષ સાથે બાંધીને યુવતીને મરાયો માર

Continues below advertisement

મધ્યપ્રદેશના (Madhya Pradesh) અલીરાજપરમાં તાલિબાની સજાનો વીડિયો વાયરલ (video viral) થયો હતો. વૃક્ષ સાથે બાંધીને યુવતીને  માર મરાયો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram