Ahmedabad: રાત્રે 10 વાગ્યા બાદ દુકાનો બંધ કરવાના આદેશને લઈ વેપારીઓમાં રોષ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Mar 2021 02:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં રાત્રે 10 વાગ્યા બાદ દુકાનો બંધ કરવાના આદેશને લઈ હેપ્પી સ્ટ્રીટના વેપારીઓમાં રોષ છે. પાંચ-પંદર ગ્રાહકો એક્ઠા થાય તો કોરોના ફેલાય અને પચાસ હજારની મેદની પર નહીં તેવા વેપારીઓએ સવાલ ઉઠાવ્યા હતા. મેચમાં અને નેતાઓની રેલીમાં કેમ ન દેખાયો કોરોના કહી આક્રોશ વ્યક્ત કર્યો છે.