અમદાવાદમાં સિંધુ ભવન ખાતે પાણીપુરી ખાવાની સ્પર્ધા યોજાઇ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ સિંધુ ભવન પર લાઈવ હોલસેલ ગ્રાઉન્ડમાં મહિલાઓ માટે પાણીપુરી ખાવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો..આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે એસીપી મીની જોશીને બોલાવવામાં આવ્યા હતા. સાથે જ ગેસ્ટ ઓફ ઓનરમાં નરેન્દ્ર સોમાની CMD ઓફ TGB ને પણ બોલાવામા આવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર મહિલાઓને એક જ મિનિટમાં 12 પાણીપુરી ખાવાની હતી. જોકે આ કાર્યક્રમમાં અલગ-અલગ સ્ટોલ્સ પર લાગેલા હતા જેમાં વિવિધ પ્રકારના ફેશનેબલ પર્સ અને કપડા હતા.
Continues below advertisement