અમદાવાદઃ આ શાળાની માન્યતા રદ્દ થતા વાલીઓની વધી ચિંતા, શાળાએ શું આપી સૂચના?

Continues below advertisement

અમદાવાદમાં DPS સ્કુલની માન્યતા રદ્દ થઈ છે. ત્યારે હવે વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતા વધી ગઈ છે. શાળાએ વાલીઓને LC લઈ જવા માટે સૂચના આપી છે. બાળકોને ક્યાં ભણાવવા તે અંગે મોટો સવાલ ઊભો થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram