અમદાવાદ:પરિણીતા 6 દિવસથી ગુમ, સાસરિયાં ત્રાસ આપતા હોવાની ઓડિયો ક્લિપ પિતાને મોકલી
Continues below advertisement
અમદાવાદમાં રહેતા સોનલ ગઢવી 6 દિવસથી ગુમ હતા. સાસરિયાં ત્રાસ આપતા હોવાની એક ઓડિયો ક્લિપ પિતાને મોકલી હતી. અને બાદમાં સોનલબેન ઘરેથી નીકળી ગયા હતા. ઓડિયો ક્લિપ સાથે પિતાએ અમદાવાદના ક્રુષ્ણનગરમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
Continues below advertisement
Tags :
Ahmedabad Father Missing Audio Clip In-laws ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Parineeta 6 Days