અમદાવાદઃ વધતા સંક્રમણ વચ્ચે મનપાની ઘોર બેદરકારી, એરપોર્ટ પર મુસાફરો જોવા મળ્યા માસ્ક વગર

Continues below advertisement

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે અમદાવાદ મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. અમદાવાદ એરપોર્ટ પર કોરોના, ઓમિક્રોનને આમંત્રણ આપતા દ્રશ્યો સર્જાયા છે. એરપોર્ટ ગેટની બહાર મુસાફરો માસ્ક વગર જોવા મળ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram