Ahmedabad: ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં PPE કિટ પહેરીને દર્દીના સ્વજનોએ તબીબો પર કર્યો હુમલો, જુઓ વીડિયો

Continues below advertisement

અમવાદમાં સોલા સિવિલ બાદ DRDO ની ધન્વંતરી હોસ્પિટલમાં  ડોક્ટરો પર હુમલો થયાની ઘટના સામે આવી છે.  29 એપ્રિલે રાત્રે 2 કલાકે મેડિકલના વિદ્યાર્થીઓ કોરોના વોર્ડમાં ફરજ પર હતા ત્યારે તેમના પર હિંસક હુમલો થયો હતો. PPE કીટ પહેરી આવી દર્દીના સ્વજને 5 વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. BJ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ DRDO માં  ડ્યૂટી કરી રહ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram