Ahmedabad: શહેરની આ હોસ્પિટલમાં હવે દર્દીઓને મળશે ટોકનથી પ્રવેશ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદની DRDO હોસ્પિટલમાં ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને ટોકનથી પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સવારે 8 થી 9 વાગ્યા વચ્ચે હોસ્પિટલ પરથી ટોકન મળશે.જેના માટે દર્દીના સગાએ એક ફોર્મ ભરવાનું રહેશે.
Continues below advertisement