કોરોનાના કેસ વધતા અમદાવાદમાં વેક્સિન લેવા લોકોની લાગી કતાર, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં કોરોના (corona)ના વધતા સંક્રમણ વચ્ચે કોરોનાની વેક્સિન (corona vaccine) લેવા માટે લોકોની લાંબી લાઇન લાગી હતી. લોકો સવારથી ટોકન લઇ વેક્સિનેશન સેન્ટરો પર પહોંચ્યા હતા. ટાગોર હોલમાં દૈનિક 1500થી વધુ લોકોને કોરોના વેક્સિન અપાય છે.
Continues below advertisement
Tags :
Covid-19 Coronavirus Ahmedabad People Corona Vaccine Covid Vaccine Lined Up Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update