અમદાવાદઃ પીરાણા ડમ્પીંગ સાઈટ પર બનશે પીરાણા ઓક્સિજન પાર્ક, કેટલા એકર કચરાની કરાઈ સફાઈ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Sep 2021 09:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના પીરાણા ડમ્પીંગ સાઈટ પર પીરાણા ઓક્સિજન પાર્ક બનશે. 85 એકરમાં ફેલાયેલ ડમ્પીંગ સાઈટ પર 24 એકર કચરો સાફ કરવામાં આવ્યો છે. 50 ટ્રોમિલ મશીનથી થતી સાફ સફાઈનો આકાશી નજારો પણ કેમેરામાં કેદ થયો છે.