Ahmedabad: ઠેર ઠેર રસ્તાઓ પર પડ્યા ભ્રષ્ટાચારના ખાડા, પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)માં ચોમાસું(monsoon) શરૂ થતા પહેલા જ ઠેર ઠેર રોડ પર ભ્રષ્ટાચારના ખાડા જોવા મળી રહ્યાં છે. આ બિસ્માર દ્રશ્યો શ્યામલથી માણેકબાગના છે જ્યાં રોડ પર ખાડાના કારણે વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram