Ahmedabad: આ કોવિડ સેન્ટરમાં PM કેર વેન્ટીલેટર મુકવામાં આવશે, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં DRDO સંચાલિત કોવિડ સેન્ટરમાં PM કેર વેન્ટીલેટર મુકવામાં આવશે. કેન્દ્ર સરકાર સેન્ટ્રલ આર્મ ફોર્સના 25 તબીબો અને 75 પેરામેડિકલ સ્ટાફ કેન્દ્ર સરકાર મોકલશે.આ સિવાય 270 સ્ટાફ માટે વોક ઈન ઈન્ટરવ્યુ કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram