અમદાવાદઃ નવરાત્રિના પહેલા નોરતાથી જ પોલીસ એક્શનમાં, શું કહ્યું મહિલા પોલીસકર્મીએ?
Continues below advertisement
નવરાત્રિના પહેલા દિવસે જ અમદાવાદ(Ahmedabad) શહેર પોલીસ એક્શનમાં જોવા મળી છે. આ વખતે સોસાયટી, શેરીમાં મહિલા પોલીસ સિવિલ ડ્રેસમાં વોચ રાખી રહી છે. છોકરીઓની સેફ્ટી માટે ખાસ આ ટીમ કામગીરી કરી રહી છે.
Continues below advertisement