અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારને અમરેલીમાંથી ઝડપ્યો

Continues below advertisement
અમરેલીમાંથી સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર શખ્સ ઝડપાયો છે. આ શખ્સ પહેલા ગામનો ઉપ સરપંચ પણ રહી ચુક્યો છે. જેની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram