Ahmedabad: આ વિસ્તારમાં તલવાર લઈને સ્થાનિકોમાં ભય ફેલાવનાર 5 શખ્સોને પોલીસે ઝડપ્યા
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)ના જુહાપુરા(Juhapura) વિસ્તારમાં તલવાર લઈને રોફ જમાવનાર પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. વેજલપુર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. જેમાં ફારુક નામના શખ્સ પાસેથી દારૂ પણ ઝડપાયો છે.
Continues below advertisement
Tags :
Ahmedabad Police Nabbed Locals Spreading Fear Among Five Persons ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV