અમદાવાદઃ રખડતા ઢોરના ત્રાસને ડામવા અમદાવાદ પોલીસ એક્શનમાં, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement
અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરના અમુક વિસ્તારો પર રસ્તા પર પ્રાણીઓ ફરતા હોવાને કારણે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાતી હોય છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram