Ahmedabad: સરકારી શાળામાં પ્રવેશ માટે નેતાઓ કરી રહ્યાં છે ભલામણ, 10 દિવસમાં કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રવેશ?

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)ની સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે નેતાઓ ભલામણ કરી રહ્યાં છે. જેમાં ધારાસભ્ય વલ્લભ કાકડિયા(MLA Vallabh Kakadia)હિંમતસિંહ પટેલ, ગ્યાસુદ્દીન શેખ સહિતના ઘણા નેતાઓએ ભલામણ કરી છે.10 દિવસમાં ખાનગીમાંથી સરકારી શાળામાં 1 હજાર 256 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram