અમદાવાદ: સાબરમતી નદીના પ્રદુષણ મુદ્દે પ્રદુષણ નિયંત્રણ બોર્ડને આદેશ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદમાં સાબરમતી નદીના પ્રદુષણ મુદ્દે પ્રદુષણ નિયંત્રણ બોર્ડને ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યો છે. માપદંડ સિવાયના ટ્રેડ એફ્યુલન્ટ ડિસ્ચાર્જને GPCB બંધ કરાવે. આ આદેશ ગુજરાત હાઇકોર્ટે આપ્યો છે. 4 ડિસેમ્બરની નોટિસ પર કાર્યવાહી આગળ વધારે GPCB તેમ પણ ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Ahmedabad Sabarmati River Gujarat News Pollution ABP News State ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates ABP Updates Asmita Gujarati Communication Pollution Control Board Jarat High Court