Ahmedabad :દિવાળીની આતશબાજીથી શહેરમાં વધ્યુ પ્રદુષણ, જાણો કયા વિસ્તારમાં વધ્યું પ્રદુષણ
Continues below advertisement
Ahmedabad :દિવાળીની આતશબાજીથી શહેરમાં વધ્યુ પ્રદુષણ, જાણો કયા વિસ્તારમાં વધ્યું પ્રદુષણ
અમદાવાદ શહેરમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ વધ્યો છે. આતિશબાજીથી અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર વધી ગયું છે. અલગ અલગ વિસ્તારોમાં વિઝીબલીટી ઘટી ગઈ છે. સવારથી જ પ્રદૂષણનું એક લેયર જોવા મળી રહી છે. એસજી હાઈવે, નારણપુરા, ચાંદખેડા આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં એક્યુઆઈ લગભગ 150 ને પાર થઈ ગયો છે. અલગ અલગ વિસ્તારમાં દિવાળીના ફટાકડા ફોડવાના કારણે એક્યુઆમાં સતત વધારો થઈ રહ્યો છે. રાયખડમાં 192 એક્યુઆઈ પહોંચી ગયો છે. દિવાળીની આતેશબાજીના કારણે અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું છે અને હજી બે દિવસ ફટાકડા ફોડવામાં આવશે એટલે પ્રદૂષણનું સ્તર હજી પણ વધશે. અલગ અલગ વિસ્તારોમાં વિઝીબલીટી પણ ઘટી ગઈ છે.
Continues below advertisement