Amreli:સાવરકુંડલામાં વર્ષોથી ચાલતી ઈંગોરિયા યુદ્ધની પરંપરા આજે પણ યથાવત, જાણો શું છે પરંપરા?

Continues below advertisement

Amreli:સાવરકુંડલામાં વર્ષોથી ચાલતી ઈંગોરિયા યુદ્ધની પરંપરા આજે પણ યથાવત, જાણો શું છે પરંપરા?

સાવરકુંડલા એ ગુજરાતનું એકમાત્ર એવુ શહેર છે, જ્યાં દિવાળીની રાતે અનોખી રીતે ઉજવણી થાય છે. અહીં ઉજવણીમાં ઈંગોરીયાનું યુદ્ધ કરવાની પરંપરા છે. જેને કારણે અહીંની દિવાળી વખણાય છે. સાવરકુંડલામા દિવાળીની રાતે જામે છે ઈંગોરીયા અને કોકડાની લડાઈ. આ કોઈ ખરેખરનું યુદ્ધ નથી હોતું અને જે આગના ગોળા દેખાઈ રહ્યાં છે તે અસલી બારુદ નથી. પરંતુ સાવરકુંડલામાં વર્ષોથી રમાતી પરંપરાગત રમતનો એક ભાગ છે. સાવરકુંડલામાં દૂનિયામાં એક માત્ર એવુ ગામ છે, જ્યાં શિવાકાશીના ફટાકડાના બદલે હોમમેઈડ ફટાકડાથી દિવાળી કરાય છે. આ ફટકડા એટલા બિનનુકસાનકારક હોય છે કે, યુવાનો એકબીજા પર ફેંકીને દિવાળી રમે છે.  

 

 

 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram