અમદાવાદ:ગટરના ઢાંકાણાં અને કેચપીટ યમદૂત સમાન, વાહનોને થાય છે મોટું નુકસાન

Continues below advertisement

અમદાવાદમાં ગટરના ઢાંકાણાં અને કેચપીટ યમદૂત સમાન બની છે. રસ્તાની નીચે દબાઈ જાય તેવી રીતે ગટરના ઢાંકાણાં અને કેચપીટ બનાવાયા છે. જેના કારણે વાહનો નીચે પટકાય છે. અને તેને નુકસાન થાય છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram